Posted by: અખિલ સુતરીઆ | October 3, 2007

કાવેરીને કિનારે

 

કુદરતને ખોળે, પ્રક્રુતિના સાંનિધ્યમાં મેં મારા હેન્ડીકેમના લેન્સમાંથી શુ જોયું?

૧૦ મીનીટ ૨૩ સેકન્ડ્સની આ વિડિયો વાર્તામાં

શબ્દો અને સંગીતનો જ ઉપયોગ કર્યો છે.

એડીટીંગના પાઠ કાચા હતા.

 


Categories