Posted by: અખિલ સુતરીઆ | March 24, 2008

સમજ પડી ?

સમજની સમજ કેળવવા માટે મેં કર્યો એક સવાલ કે, સમજ એટલે શું ?

સમજની સમજ આપતાં એમણે સમજાવ્યું કે સમજમાં સમજવા જેવું છે શું ?

મેં સમજાવ્યું કે સમજ ના પડી હોય તો કહો કે સમજ નથી પડી પણ, સમજની ખોટી સમજ પાડવાનું રહેવા દો,

તો બોલ્યા : સમજને સમજ્યા સીવાયનું તમે કહો તે સમજાવી દઇશ,

પણ - સમજની સમજ તો ભૈ, લાગે છે હજુ મને પણ નથી.

સમજ પડી ?

Responses

હવે સમજ પડી કે સમજાવનાર પર સમજ આધાર રાખે છે !!

પડી અને લાગી પણ ગઇ ;)

“જો સમજની સમજ પડે તો સમજનાર અને સમજાવનાર બંને
સમજીને આપસમા સમજભેર સુલેહ કરી લે.”

How TRUE!
AND only if, One wants to understand and be open to change!

કાર્તીક ભાઇ સર્સ મને પણ એવુ છે ઃ)) હા હા હા

Leave a response

Your response:

Categories