Posted by: અખિલ સુતરીઆ | May 15, 2008

પોડકાસ્ટ

બ્લોગના વિશ્વમાં અનિયમિત છુ તેમ છતાં અહીના મિત્રોનો મારા પ્રત્યેનો સ્નેહ વધતો જતો જણાય છે. મેં એક પ્રયોગ કરી જોયો પણ સફળતા મળી નથી. એક પોડકાસ્ટ એમ્બેડ કરવાનું મન થયું. આમ તો અહી મોટે ભાગે સૌ પોતાના વિચાર અક્ષરાંકીત કરે છે … મને એ જર ઓછુ ફાવે છે એટલે એમ થયું કે મારા વિચારોને અવાજ - એમ.પી.૩ બનાવી ને મુક્યા હોય તો કેવું ?? આ લીંક તપાસી લેજો .. તમને મઝા પડશે.

http://baseportal.com/cgi-bin/baseportal.pl?htx=/akhiltv/atv

Leave a response

Your response:

Categories