Posted by: અખિલ સુતરીઆ | June 24, 2008

એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે તો શું કરે ?

 

લખી નાખો તમારા વિચાર નીચે કોમેન્ટસના ખાનામા …


Responses

  1. જીભે હેત ને હૈયે હેટ, માનો મળ્યો ગુજરાતી એક
    દેખાવ દાનવીરનો કરે,ને ખરે લુટે ગરીબને છેક

  2. કેમ છો ?પછી તરતજ શું કરો છો ?


Categories