Posted by: અખિલ સુતરીઆ | July 6, 2008

અખિલ ટીવી ડોટ કોમે નવા કલેવર ધારણ કરી લીધા છે.

અખિલ ટીવી ડોટ કોમે નવા કલેવર ધારણ કરી લીધા છે.

હવે લાઇવ અને રેકોર્ડેડ કાર્યક્રમોનો આનંદ મેળવી શકશો.

માર્ગદર્શન નામના ફીલ્મ આધારીત કાર્યક્રમને વોટ આપીને તમે તમારો ટકો આપ્યો ?

૧૦૦ વોટની જરુર છે.

૪૩ થયા છે.

૫૭ની આવશ્યકતા છે.

નીચે જણાવેલ લીંક પર કલીક કરો ..

અને પ્લીઝ,

મારી પ્રપોઝલ વાચીને તમારો વોટ ન આપ્યો હોય તો હમણાં જ આપી દો..

http://www.givemeaning.com/proposal/margdarshan


Categories