મોહન કરમચંદ ગાંધી નામમાં જ મને પ્રેરણાદાયક શક્તિનો અહેસાસ થતો રહ્યો છે. “મારુ જીવન – મારો સંદેશ” જેવા તદ્દન સરળ-સાદા લાગતા સંદેશ પાછળ રહેલી સાદગી અને તેમ છતાં મારા તમારા જેવા માનવીઓને વિચારતા કરી મૂકે અને એવું જીવન જીવવાની પ્રેરણા આપી શકે એવા આ મહામાનવનો જીવન પ્રત્યેનો એક બીજો દ્રષ્ટિકોણ જેની પર તમે મંથન કરી શકો :
ગાંધિજીએ કહ્યું કે – “A person cannot do right in one department whilst attempting to do wrong in another department. Life is one indivisible whole. ”
02.10.2007 આજે ગાંધીજયંતી નિમિત્તે.
ગાંધિજીએ કહ્યું કે – ”A person cannot do right in one department whilst attempting to do wrong in another department. Life is one indivisible whole. ”
YOU ARE DOING A GREAT WORK.
KEEP IT UP !
RAJENDRA TRIVEDI, M. D.