25.10.2007 – 31.10.2007
તાજેતરમા મે પ્રવાસ કર્યો જૂના મધ્યપ્રદેશ અને આજના છત્તિસગઢ્નો ..
મારી આતુરતા હતી કે,
આર્થિક રીતે નબળા અને મહદ અંશે નિરક્ષર વર્ગના લોકો
– તેમની –
રહેણીકરણી / રીતરીવાજો / ઉત્સવો / ઉજવણીઓ / પરંપરા / પ્રણાલીઓ / વાનગીઓ અંગે
ઘણુ નવુ જાણવાનુ મળશે.
તેમના જીવન વીશે જે જાણતો નહોતો એવુ ..
મારા પ્રવાસની કાચી વિડિયો ફિલ્મ બની ગઈ છે ..
બે-પાંચ દિવસમાં તમને અહીં જોવા મળશે,
ભારતના આવા પ્રદેશના લોકો સાથેનો મારો અનુભવ..
ત્યાં સુધી અહીં મૂકેલ તસવીરોથી કલ્પના કરો કે વિડિયોમાં શું જોવા મળશે ?
Namaste! Snehi shree Akhilbhai, kem chho?
I am at Stevenage Library, they allow members to use the computer for an hour and I thought of spending it with you, I am going through all your work and people’s opinion. Sorry here I can not use my gujarati font, itis not in computer.
Aavjo.
Kantilal Parmar
Hitchin