સમજની સમજ કેળવવા માટે મેં કર્યો એક સવાલ કે, સમજ એટલે શું ?
સમજની સમજ આપતાં એમણે સમજાવ્યું કે સમજમાં સમજવા જેવું છે શું ?
મેં સમજાવ્યું કે સમજ ના પડી હોય તો કહો કે સમજ નથી પડી પણ, સમજની ખોટી સમજ પાડવાનું રહેવા દો,
તો બોલ્યા : સમજને સમજ્યા સીવાયનું તમે કહો તે સમજાવી દઇશ,
પણ – સમજની સમજ તો ભૈ, લાગે છે હજુ મને પણ નથી.
સમજ પડી ?
કાર્તીક ભાઇ સર્સ મને પણ એવુ છે ઃ)) હા હા હા
How TRUE!
AND only if, One wants to understand and be open to change!
“જો સમજની સમજ પડે તો સમજનાર અને સમજાવનાર બંને
સમજીને આપસમા સમજભેર સુલેહ કરી લે.”
પડી અને લાગી પણ ગઇ 😉
હવે સમજ પડી કે સમજાવનાર પર સમજ આધાર રાખે છે !!