સવાલ અને જવાબ
– જીવનમાં સવાર અને સાંજની જેમ જ રોજ આપણી આગળ અને પાછળ ફરતાં હોય છે.
તેમાના કેટલાક આ રહ્યા :
– છાપા કે અખબારમાં છપાયેલા સમાચારો સાચ્ચા જ છે, એવું માની લેવાની ભૂલ લોકો શા માટે કરતા હશે ?
– ખરીદી કરતી વખતે કોઇ પણ વસ્તુના છાપેલા વજન અને તેની એમ.આર.પી ની ચકાસણી કરવાની કોઇ પધ્ધતિ ખરી ?
– સુપર ફાસ્ટ ટ્રેનના લેબલ લગાવીને ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાના કેટલા રુપિયા કોઇ પણ જાતની વધારાની સગવડ કે સવલત આપ્યા વગર ભારતિય રેલ્વે મંત્રાલય આંચકી લે છે ?
છે કોઇ જવાબ ?