હિનાને પત્ર

 મિત્રોનો સેનસેક્ષ આસમાન તરફ જાય છે.

અમેરીકા અને ઇંગ્લેન્ડ્માં વસતા ગુજરાતીઓએ હજારો કીલોમીટરના અંતરને ઓગાળી દીધું.
 
એન્ટર અને એસ્કેપની વચ્ચે વસેલા બ્લોગના વિશ્વમાં અખિલ ટીવીને વહાલુ કર્યુ.
 
અત્મિયતાનો ધોધ મેલ બોક્ષને છલકાવતો થયો છે.
 
મિત્રોનો સેનસેક્ષ આસમાન તરફ જાય છે.
 
મારી જવાબદારી વધ્યાનો અહેસાસ છે.
 
શબ્દોનો માણસ નથી, છતાં લાગણી વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે.
 
અપનાવ્યો છે તો અળગો ના કરતા, ભુલ પડી જાય તો સુધારી લેવામાં મદદ કરતા રહેજો, જેથી આપણે જીવન બનાવી શકીએ બહેતર.
 
– અખિલ, વલસાડ, ગુજરાત, ભારત.

Hina wrote :

It was great talking to you Akhilbhai. my brain is already rapidly racing with thoughts on how to plan things and what should be covered in the short span of time that we will be getting :). my hello truptiben as well. I look forward to meeting you.

13.05.2008

Dear Hina,

I have always believed that ACTIONS have results.

… and that you took an ACTION to call me on my cellphone … which resulted in to an almost 2 hour long conversation on yahoo.

I also believe an ALMIGHTY has his own timetable and he has his own agenda to take care of every LIFE on the planet.

As said by Krishna to Arjun in Mahabharata – ” તારુ કામ કર્મ કરવાનુ છે – સત્ય અને ધર્મના પક્ષે રહીને અસત્ય અને અધર્મનો નાશ કરવાનુ છે ” — આપણે પણ એ જ (મહા)ભારતના સંતાન છીએ, કળીયુગના કુરુક્ષેત્રમાં કૌરવોનો નાશ કરવા, બાળકો અને યુવાનોને શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલિમ આપીને જ કટીબધ્ધ કરી શકાય.

I am looking forward to take an ACTION so that a little incontext with informing, inspiring and involving can be done.

More in person when we meet in India.

Wish you a safe home coming.

A k h i l   S u t a r i a

http://www.akhiltv.com

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.