બ્લોગના વિશ્વમાં અનિયમિત છુ તેમ છતાં અહીના મિત્રોનો મારા પ્રત્યેનો સ્નેહ વધતો જતો જણાય છે. મેં એક પ્રયોગ કરી જોયો પણ સફળતા મળી નથી. એક પોડકાસ્ટ એમ્બેડ કરવાનું મન થયું. આમ તો અહી મોટે ભાગે સૌ પોતાના વિચાર અક્ષરાંકીત કરે છે … મને એ જર ઓછુ ફાવે છે એટલે એમ થયું કે મારા વિચારોને અવાજ – એમ.પી.૩ બનાવી ને મુક્યા હોય તો કેવું ?? આ લીંક તપાસી લેજો .. તમને મઝા પડશે.
http://baseportal.com/cgi-bin/baseportal.pl?htx=/akhiltv/atv