ચોમાસાની શરૂઆત,
ભિનો તડકો,
માટીની સુગંધ,
કૂમળા કિરણો,
ધરતીના પેટાળમાંથી નીકળતા નાના જીવ
– કીડી, અળસીયા, મંકોડા, કાનખજૂરા….
આટલા મોટા વિશ્વમાં આવી જઈને ..
શું વિચારતા હશે ?
ચોમાસાની શરૂઆત,
ભિનો તડકો,
માટીની સુગંધ,
કૂમળા કિરણો,
ધરતીના પેટાળમાંથી નીકળતા નાના જીવ
– કીડી, અળસીયા, મંકોડા, કાનખજૂરા….
આટલા મોટા વિશ્વમાં આવી જઈને ..
શું વિચારતા હશે ?