– આજે મને એવો વિચાર આવ્યો કે, અહીં ડાયરી લખવી શરૂ કરી દઊ; જેથી મારી લખવાની અનિયમિતતાને નિયમિતતામાં ફેરવી શકાય.
“મને લાગે છે” અને “હું માનું છું” વચ્ચે કેટલું અંતર છે ?
I feel – I think :
લોકોને મળીને તેમના વિચાર જાણવાનો પ્રયોગ અખિલ ટીવી માટે કરવો છે.
એમ હશે .. પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આવો કોઈ ફરક હોતો નથી.
i agree with Ju. kaka…
હોવું ને થવું જેટલું અંતર છે
“મને લાગે છે” = I think
“હું માનું છું” = I believe
I think… 😉
હૃદયને અને મન–મગજને હોય તેટલું !
કારણ કે લાગવું ( ટુ ફીલ) એ હૃદયની અને માનવું ( ટુ થીંક) એ મગજની બાબત ગણાય.