સવારે – ૮.૦૦ કલાકે :
આજે કમસેકમ બે વિડિયો ફિલ્મ એડીટ કરીને અપલોડ કરીને અખિલ ટીવી પર પબ્લિશ કરવી છે. ગઈકાલે આખો દિવસ વાદળીયુ વાતાવરણ રહ્યુ હતું. આજે તડકો નિકળ્યો છે. ગરમાગરમ ચા સાથે આજની શરૂઆત થઈ રહી છે.
સાંજે – ૬.૦૦ કલાકે :
ઈન્ટરનેટની દૂનિયામાં દરિયો ભરાય એટલી માહિતી પડી છે.
ઘણા સમયથી અહી બ્લોગ પરથી અખિલ ટીવીના વિડીયો સરળતાથી જોઈ શકાય તેવી વ્યવસ્થાની શોધ ચાલુ હતી.
આજે વોડપોડ પર આવી પહોંચ્યો અને મારી ઇચ્છા પૂરી થઈ.
અહી જમણી બાજૂ પર વિડીયો ફ્રોમ અખિલ ટીવીની નીચે મારી શોર્ટ ફિલ્મના ટાઈટલ પર ક્લીક કરવાથી તમે તેની પ્રોમો ફિલ્મ વાયા યુ ટ્યુબ જોઈ શકશો.
… મઝા / રસ પડે તો .. http://www.akhiltv.com … પર મુલાકાત લઈ શકો છો.