ગઈકાલે સુરત ગયો હતો.
ત્રણ વ્યક્તીઓને મળવાનુ હતું.
૧. હીન્દી ફીલ્મીગીતોના ઈન્સ્ટુમેન્ટલ ધૂનોનું સૌથી વધુ કલેક્ષન ધરાવનાર .. પીયુશભાઈ મહેતા
૨. ઇ ટીવી ના ભૂતપૂર્વ કેમેરામેન અને ચિત્રલેખાના ફ્રીલાન્સ પત્રકાર .. ઐલેશભાઈ શુક્લા અને
૩. ઇ-મહેફીલના સહસ્થાપક અને સંચાલક .. ઉત્તમભાઈ ગજ્જર.
ઘણી વાતો કરી. મઝા પડી. આ રહ્યા બે ફોટા.
ઉત્તમભાઈનો વીડીયો એડીટ થઈ જાય એટલે અખિલ ટીવી ઉપર જોવા મળશે.