૧૯.૦૬.૨૦૦૮

૧૯.૦૬.૨૦૦૮

પ્રિય મેક્ષ,

તમારી ઇ મેઇલ વાંચવાની બહુ જ મઝા પડે છે એમ કહીશ તો મારું વિધાન ખોટું ગણાય.

પણ આ ઇ પત્ર તમને ગુજરાતીમાં એટલામાટે લખી રહ્યો છું કે જેથી;

૧. જોડણીની ભૂલ સુધારી શકાય,

૨. લખવાનો મહાવરો થાય,

૩. વિચારોની અભિવ્યક્તિ વધુ સારી રીતે થઇ શકે.

તમારા તરફથી મળતી મેઇલ વાંચીને મને એવુ લાગે છે કે, સામાન્ય રીતે સામાન્ય સરક્યુલેશનમાં ફરતી મેઇલ્સ તમને મારા કરતાં વહેલી કે પહેલી મળી જાય છે. તમે જયારે પ્રત્યુત્તર આપો છો ત્યારે એ વાતનો આનંદ થાય કે, તમે મારાથી કેટલા વહેલા છો.

તમારી જાણ ખાતર કે, હવે કોપી કે પેસ્ટ કરવાની જરૂર પડતી નથી.

સીધે સીધુ આ લખાણ અહીં જ યાહૂ મેઇલમાં જ કંપોઝ કરી અને તમને મોકલી રહ્યો છુ

નકલ રવાના – મને ઇન્ટરનેટ પર ગુજરાતી લખતો કરનારાઓને ..

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

1 Response to ૧૯.૦૬.૨૦૦૮

 1. Max Babi કહે છે:

  Akhilbhai,
  Till I master this technique of Gujarati typing thru’ yahoo as you mentioned, I will be forced to write to you in English. Glad to know you enjoy my emails… yes, you are right -I have been receiving email forwards since 1997, hence all the good ones have reached me much more early than anyone receiving them now.
  I will regularly visit this blog and comment.
  Do read my new blog too, and please comment.
  I will be doing Gujarati to English ‘transcreation’ there shortly.
  Warmest
  Max
  Pune
  http://www.maxbabi.wordpress.com

ટિપ્પણીઓ બંધ છે.