સરસ, મજા પડી અને ખૂબ આનંદ થયો …
બ્રેક બહુ લાંબો ન લેવાઇ જાય તે જોજો.
વર્ડપ્રેસ પર પણ તમારો વિચાર વહેતો મૂકૂ છુ. ( www.akhilsutaria.wordpress.com )
Akhil Sutaria
gopal parekh wrote:
પ્રિય અખિલભાઇ,સૌ પ્રથમ આભાર એટલા માટે કે મા ગુર્જરીની ચિંતા કરવાવાળાઓ ગુજરાતમાં છે અને તમે તેમાના એક છો,મને જે થોડું સૂઝ્યું તે જણાવું*આપણે ધંધા વગેરેના પત્રવ્યવહારમાં ગુજરાતીનો આગ્રહ કદાચ ધંધાકીય હિતોને ધ્યાનમાં રાખીને ન રાખીએ પણ આપણા કવર,લેટર હેડ બીલબુક વગેરે સ્ટેશનરી તો ગુજરાતીમાં છપાવી શકીએ** ગુજરાતીમાં જે ચેનલો ટી.વી પર આવે છે તેમાંના પસંદગીના કાર્યક્રમો વિષે આગવી જાણ કરી શકીએ તો ક્દાચ ગુજરાતી કાર્યક્ર્મો ન જોનારામાં પણ તે જોવાનો રસ જાગેબીજી વાતો બ્રેકકે બાદ,આવજો,ગોપાલ