દર વર્ષે અંદાજે ૧ લાખ …..

મુ. કાંતીભાઇ,

 ખુબ આનંદ થયો એ જાણીને કે તમને ગુજરાતી લખવુ બહુ ગમે છે.

 તમે મને પણ ગુજરાતી લખતો કરી દીધો.

 ઉત્તમભાઇએ જોડણીની ભુલ પડશે તો .. ના ભયમાથી બહાર કાઢયો.

 ઉંઝા જોડણી પ્રમાણે લખવુ શરુ કર્યુ છે.

 હાલ તો માર્ગદર્શન નામનો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે.

 દર વર્ષે અંદાજે ૧ લાખ જેટલા ધોરણ ૭ અને ૮ માં ભણતા ગુજરાતી બાળકોને જીવનપયોગી માર્ગદર્શન પ્રેરણાદાયી ટુકી વીડીયો ફીલ્મો દ્વારા આપવુ.

 આ માટે આર્થીક સહયોગની શોધ આદરી છે.

૧૦૦ વ્યક્તીઓના વોટ તા. ૩૧મી જુલાઇ, ૨૦૦૮ સુધીમા મળી જાય તો આ પ્રોજેક્ટ માટે ફન્ડ રેઇઝીંગનુ કામ ગીવ મીનીંગ કરશે.

તમારા વોટની મને અને મારી આ પ્રપોઝલને ખૂબ જરુર છે. 

 વધુ જાણકારી માટે ક્લીક કરો નીચેની લીંક

 http://www.givemeaning.com/proposal/margdarshan 

અખિલ સુતરીઆ

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.