સ્નેહી અને આદરણીય અતુલભાઇ,
તમારી મેઇલ વાંચીને ખૂબ આનંદ થયો.
મને સતત બાળકોની કેળવણી અંગે કશુંક નક્કર કામ હાથ પર લેવાની ઇચ્છા હતી.
ગઇ તા. ૧૭મી ફેબ્રુઆરીએ …. વન પ્રવેશ થયો.
નર્મદા જયંતિ નીમીત્તે ભરૂચ ગયા (હુ અને મારી જીવનસાથી તૃપ્તિ) હતા. મારી વેબસાઇટ પર તે નિમિત્તે તૈયાર કરેલ વિડિયો કદાચ તમે જોઇ હશે. ….. ત્યારે યોગાનુયોગ મને અને તૃપ્તિને જે વિચાર આવ્યા તેમાંથી આ કાર્યક્રમ માર્ગદર્શન તૈયાર થયો.
બંને વેબસાઇટ www.akhiltv.com અને http://go.to/akhil પર તમે કેલેન્ડર જોઇ શકશો.. જે દ્વારા તમે જાણી શકશો કે આપણે ક્યારે .. ક્યાં .. અને કેવી રીતે મળી શકીશુ … જાન્યુ–ફેબ્રુ ૨૦૦૯માં. !!! ચાલો, તમને મળવાનું ગોઠવાયું એટલે વધુ આનંદ થયો.
તમે મારી સાથે વોઇસચેટ પણ કરી શકો … તે માટે યાહુ પર .. akhilitv અને ગુગલ ટોક પર .. akhil.itv આઇડીનો ઉપયોગ કરુ છુ.
તમારી વર્તમાન પ્રવૃત્તિઓ, પરિવાર અને શોખ વિશે જાણકારી આપશો ?
સંપર્કમાં રહેશો.