કિશન પૂછે છે …

Dear Kishan,

Isn’t it very easy to point and blame somebody ??

This is the time to GET INFORMED.

This is the time to GET INVOLVED.

This is the time NOT TO DISCUSS but to COME INTO ACTION.

SET YOUR MINDSET TO ” IF NO ONE, WHY NOT ME ? ” meaning ….. if you think NO BODY is doing what you think people must do, BEGIN DOING YOURSELF.

This is the time to TAKE INITIATIVE.

Lets LIVE for the Nation.

સવાલ એ નથી કે ભારતે તમને શું આપ્યું છે ? પણ સવાલ એ જરૂર છે કે તમે ભારતને શું આપ્યું ??

એ માટે દિલ્હી કે મુંબઇ જવાની જરૂર નથી

…. તમે આજે.. અત્યારે … જે ખુરશીમાં બેસીને આ મેઇલ વાંચો છો એ ભારત જ છે.

ઉભા થાવ…..

…. તમારા જેવા યુવાનોએ જ હવે ઘરડા, ખોખલા, બુઢઢા, નાલાયક, હરામખોર, ભ્રષ્ટાચારી રાજકારણીઓને જાકારો આપીને વહિવટ સંભાળવાનો છે. …. બીજા સાથે હોય કે નહી, હું તારા જેવા યુવાનોની સાથે જ છું…..

આ માટે

….. આજે રાત્રી ભોજન લેતા પહેલા તમારા વિસ્તારના કોઇપણ પાંચ અશિક્ષિત વ્યક્તિઓને દેશની વર્તમાન પરિસ્થિતી અંગે માહિતગાર કરો અને હવે પછીની ચુંટણીઓમાં નાલાયક ઉમેદવારોનો સફાયો કરવા પ્રોત્સાહિત કરો.

….. જો ના કરી શકો તો આજનું ભોજન કોક મંદિર કે મસ્જીદને ઓટલે બેઠેલા ભુખ્યાને જમાડી દેજો. અને તમે એક રાત માટે ભુખ્યા રહેજો

…. મરી નહી જાવ તેની હું ખાત્રી આપું છુ. આને લીધે આવતી કાલે તમારી ક્ષમતામાં વધારો થયેલો જણાશે.

જેણે સ્વદેશ માટે જીવવું છે તે જીવે જ છે, બાકીના માત્ર જીવવાની વાતો કરે છે.

જે માત્ર વાતો જ કરે છે .. અવરોધ જ ઉભો કરે છે …. તેમને જરૂર જણાય તો પૂળામાં મૂકીને ….

દોસ્ત, સમજી ગયોને ??

જયહિન્દ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.