આજે ફરહાન અખતરનો પ્રોગ્રામ ઓયે ઇટ્ટસ ફ્રાઇડે જોયો. મનોરંજન પીરસવાનો પ્રયાસ.
જયેશભાઇ સાથે વડોદરા, કમલેશભાઇ સાથે ભરૂચ અને શુક્લતીર્થ અને જયરામભાઇ સાથે નેત્રંગના કાર્યક્રમોનું આયોજન થયું.
જીતુભાઇએ કમલેશભાઇના સહયોગથી ફેબ્રુઆરીમાં સુરતના કાર્યક્રમો આયોજવાનું હાથ પર લીધું છે.
ખેરગામના ભેરવી નજીક ઔરંગાને કિનારે આવેલા શનૈશ્ચર તિર્થધામ પર શોર્ટ ફિલ્મનું એડીટિંગ થઇ ગયું. વોઇસઓવર અને ડબિંગ આવતા સપ્તાહે થઇ જશે.
રૂપિયા ૭૨૦ સતિષ દૂધવાળાને ..આપ્યા .. અને શિયાળાની મસ્ત.. થંડીમાં આદુ, ફુદિનો, લીલી ચા નાખીને ગરમાગરમા ચા પીવા .. અગાસી માં જાઉ છુ.