હા,
ટીવીના એંકર કે હોસ્ટ તેમના મહેમાનને કે જેમનો ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે પૂછતા દેખાય છે કે,
આપકો કૈસા લગતા હૈ ?
તમને શું લાગે છે ?
તમે શું માનો છો ?
અને સરખા જ લાગતા છતાં તદ્દન જૂદા એવા આ બંને સવાલના જવાબ આપનાર .. વિચારમાં પડી જાય કે …
લાગવું … માનવું …
મારી લાગણી અને મારી માન્યતા …
મારુ દિલ … અને મારુ દિમાગ …
એક છાતીમાં … બીજુ માથામાં …
…
બોલો હવે તમને શું …. ???