અવાજની દુનિયામાંથી અક્ષરોની આબોહવામાં આવીને ઉંમર અને અનુભવે નાના–મોટા ઘણા માનવીઓ મળ્યા … જાતજાતના અને ભાતભાતના … તેમના વિચારો … કયાંક સુસંગતતા તો ક્યાંક વિસંગતતા … ગમ્યું અને ગમ્યાં તેમની સાથે થયા … બાકી કોઇની સામે થવાનો હવે ક્યાં સમય જ બચ્યો છે ?
ચાલો, પ્રોજેક્ટ માર્ગદર્શન અન્વયે આપણા બાળકો અને યુવાનોને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા દેશના નિડર, નિર્ભય અને નમ્ર નાગરીક બનાવવાનું કામ આગળ ધપાવીએ.