મંદીના આ કપરા સમયમાં આપણે આપણી રોજીંદી આવશ્યકતાઓ પર ૧૦ ટકાનો કાપ મૂકીને તે જેને જરૂરી હોય તેમના સુધી પહોંચાડવાનું કામ કરીએ તો કેવું ?
દા.તઃ મારા બે ટંકના ભોજનમાં લેવાતી ૧૦ રોટલીઓને બદલે ૮ લઉં તો મને શું ફેર પડે ?
પણ … એ બે રોટલીઓ જેણે બે ટંકથી કશંય ખાધુ નથી એવાને પ્રેમથી ખવરાવું તો ??