રોજ સૂર્ય મને નવી રોશની આપે છે.
રોજ પંખીઓ મને નવો કલરવ સંભળાવે છે.
રોજ પ્રકૃતિ મને નવા રંગ દેખાડે છે.
રોજ મને મારી લાયકાત અને યોગ્યતા મુજબનું ભોજન મળે છે …
આ ઇશ્વરનો સાક્ષાતકાર નહિ તો બીજું શુ ?
રોજ સૂર્ય મને નવી રોશની આપે છે.
રોજ પંખીઓ મને નવો કલરવ સંભળાવે છે.
રોજ પ્રકૃતિ મને નવા રંગ દેખાડે છે.
રોજ મને મારી લાયકાત અને યોગ્યતા મુજબનું ભોજન મળે છે …
આ ઇશ્વરનો સાક્ષાતકાર નહિ તો બીજું શુ ?