આજે ૧૦ ઇન્ચ બાય ૧૫ ઇન્ચની સાઇઝના પ્રિન્ટ એરીયામાં ૩ અપ ના બે પેજ વાળી ડીઝાઇનમા પરિચય પુસ્તક તૈયાર કર્યું.
છાપવા આપ્યું.
મંગળવારે તા. ૨૦.૦૧.૨૦૦૯ના રોજ તૈયાર થશે.
ચાર દિવસનો વડોદરા, ભરૂચ, શુક્લતિર્થ, કબીરવડ, ઝનોર, દહેજ, અંકલેશ્વર, નેત્રંગનો પ્રવાસ શરૂ થાય છે.
આ ચાર દિવસ દરમ્યાન ઇન્ટરનેટ વાપરવા નહિ મળે.
મોબાઇલ ફોન પણ કવરેજ વિસ્તારની બહાર રહેવાના ચાન્સીસ છે.
પ્રવાસ પરથી પાછા આવીને રોજનીશીમાં આગળ અક્ષર પાડીશ.