રાજકોટ, ચોરવાડ, ગડુ, તલાલા, વેરાવળ, સોમનાથ અને અમદાવાદનો પ્રવાસ.
૦૨.૦૨.૨૦૦૯ થી ૦૭.૦૨.૨૦૦૯
તા. ૦૨.૦૨.૨૦૦૯ને સોમવારે વલસાડથી સૌરાષ્ટ્ર જનતા એક્ષપ્રેસ દ્વારા નીકળીને તા. ૦૩.૦૨.૨૦૦૯ને મંગળવારે રાજકોટ પહોંચવું.
રાજકોટમાં મળશું –
ડો. વિમલ હેમાણી, ડો. હર્ષદ પંડીત, હિતેષ જોષી, કાજલ જોષી, હિતેન ભટ્ટ, અમિત રામોલિયા અને જો તમે પણ રાજકોટના જ
હો તો તમે !!! (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
તા. ૦૩.૦૨.૨૦૦૯ રાજકોટથી સાંજે ૪ના સુમારે નીકળી સોમનાથ જતી બસમાં ચોરવાડ ૭.૩૦ સુધીમાં પહોંચવું.
તા. ૦૪.૦૨.૨૦૦૯ અને તા. ૦૫.૦૨.૨૦૦૯ ચોરવાડ, ગડુ અને તલાલાના યુવક યુવતીઓ માટે જીવનવિકાસલક્ષી કાર્યશાળા અને ફિલ્મ શો. જીતુભાઇ ભટ્ટ અને ઉજવલકુમાર. (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
તા. ૦૬.૦૨.૨૦૦૯ વેરાવળ, સોમનાથ દર્શન અને સ્થાનિક લોકો સાથે મુલાકાત. વીડી ગોહિલ, શ્રી. તન્ના.
(સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
તા. ૦૬.૦૨.૨૦૦૯ને શુક્રવારે રાત્રે વેરાવળથી સોમનાથ એક્ષપ્રેસ દ્વારા નીકળીને તા.૦૭.૦૨.૨૦૦૯ મળસ્કે અમદાવાદ પહોંચવું.
અમદાવાદમાં મળશું –
હસુભાઇ, પ્રિન્ટોમેજીક, ઉપરાંત અનુકૂળતા હશે અને પ્રત્યુત્તર મળે તો પ્રણય વસાવડા, જીતુ પારેખ, મહેન્દ્ર શાહ, જયવંત પંડયા, મહેશ પટેલ, અનિલ સક્સેના, ભામિની દવે, સુમનબહેન શાહ, પ્રવિણ કોઠારી અને જો તમે પણ અમદાવાદમાં જ હો તો તમે !!! (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
તા. ૦૭.૦૨.૨૦૦૯ની સાજે ગુજરાત ક્વીન દ્વારા વલસાડ પાછા ફરવું.