સંવાદ

૦૩.૦૩.૨૦૦૯ / ૩૨૦૫

Akhil: નમસ્તે

P: aavo mara vhala atmaswarup kem chho?

Akhil: મજામાં તમે કેમ છો ? વલસાડમાં ઉનાળો ચાલૂ થઇ ગયો છે

P: ghana diwas pachhi yaad karyo hu huto sada maza ma retire manas maza ma ja hoi

Akhil: આ તો તમને ઓનલાઇન જોયા એટલે… ટીંગ કરી લીધું

P: unado to ahi pan chalu chhe pune ma original siyado jova na malyo

Akhil: શ્રમજીવી માતા પિતાના બળકોા અને યુવાનોના વીમા યોજનાદ્વારા ભવિષ્યનીધીની વ્યવસ્થાકરવાનું કામ હાથ પર લીધું છે.

P: hamna ame kachchh gayela jata ane awata WALSAD pasethi pasar thaya pan samay evo hato ke tamne station par bolavavanu munasib na lagyu

Akhil: ઓછી આવકમાં જીવતા પરિવારોની જીવન રક્ષા અને નાણાની બચત એક સાથે તેઓ કરી શકે એવું કામ છે.

P: ato ganoj saro prayatna chhe apna khissa bharu netao ne aavu kai yaad na ave

Akhil: બસ ઇશ્વરના આપેલા માનવ જીવનમાં માનવતાને શોભે એવું કામ કરવાની ફરજ નિભાવીએ છીએ અને બેઠા રહેવાને બદલે એનોઆનંદ ઉઠાવીએ છીએ છોડોને…. ભઇશાબ.. જેને જે કરવુ; હોય તે કરે..

P: malik tamana aava saras karya mate be hathe sada madad kare evi abhyrthna

Akhil: આપણે .એ કરવું જે આપણને કરવું ગમે લોકો પાસે અમે કશુંજ માગતા નથી
માગવાનું ગમતું; નથી

P: kyare evu man khatu thai jay ke e badhane bhega kari jaher maa latkavi deva joiye e vaat tame lakh rupiya ni kari

Akhil: સાહેબ એટલુ જ યાદ રાખવાનું કે…. હજુ ઘોર કળીયુગ આવવાનો બાકી છે અને આવું વિચારીને દુઃખી શા માટે થાવું ? પોતે પોતાની મરજીનો રાજા

P: malik ni maherbani rahi ke aaj diwas sudhi potana mate kyare haath labo karvano diwas nathi aavyo aaj koi kahi na jaay ke prabhu upar hu paanch paisa maguchhu ki prabhu ne me madad na kari hot to enu shu that

Akhil: સવાલ તે નથી …. પણ મહત્વ ની બાબત એ છે કે, માલિકે પોતાને જે આપ્યું છે તેમાંથી અન્યોને કેટલો પ્રસાદ વહેચ્યો ? મેં કર્યુ .. તે કર્યુ .. એ તો ભારોભાર અજ્ઞાન છે

P: mara bhaai gana jana e khai ne khutadyu pan malike bhadar bharyo ja rakhi laaj rakhi chhe jya swajano ja evu karta hoi ta bija pase su apexa rakhavi?

Akhil: મને માલિકે જે આપ્યું એ હવે અમે સૌને વહેચતા જઇએ છીએ

Prabhulal: apexa rakhi nathi ne rakhavi pan nathi

Akhil: અપેક્ષા રાખવાની વૃત્તિ જ બધી મોકાણનું મૂળ છે … અપેક્ષા રાખતા નથી એવું કહેનારાઓનૌ જ અપેક્ષા સૌથી વધુ હોવાનું મારા જોવામાં આવ્યું છે.

Akhil: બરાબર.

Prabhulal: have retire life ma malik ni bandagi ne pautri ni sambhad ma ja vite chhe kyarek koi online tamari jem madi jay to be vaat kari lau chhu
atre mara par avela mail check karto hato

Akhil: બાળકોને આજના કલુષિત વાતાવરણમાં સંસ્કારી બનાવવાની મહેનત કરવી એ પણ પ્રાર્થના જ કહેવાય. ખરૂંને ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.