દિલની વાત – Straight from the heart.

માર્ચ ૨૨મી, ૨૦૦૯

‘ બાળકો, યુવાનો અને મહિલાઓ માટેના મારા પ્રેરણાદાયી ફિલ્મોના કાર્યક્રમ ‘માર્ગદર્શન’ ને એક એલસીડી પ્રોજેક્ટરની જરૂર છે. આજ કાલ પચ્ચીસથી ત્રીસ હજાર રૂપિયામાં મળે છે. સાતેક હજારની વ્યવસ્થા થઇ ગઇ છે. તમને તો મારાથી કહી જ શકાય કે, સંપત્તિનો સદુપયોગ કરવાની ઇચ્છા ધરાવતા સજ્જનનો પરિચય કરાવોને.’

We are in need of an LCD Projector for screening inspirational films to empower children, youth and women. Current price of it ranges from twenty five to thirty thousand rupees. We have rupees seven thousand ready with us. I would like you to spread the word and connect us with someone who would love to make use of his wealth on this project.

3692

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.