રેડિયો અખિલ ( http://www.akhiltv.com ) | 3872
સવારે ૬થી રાત્રે ૧૦ – ભારતીય સમય પ્રમાણે.
આવી રહેલા કાર્યક્રમોઃ
ભક્તિ અને ભજન,
વિચારધારા,
બાલજગત,
નવાજૂની,
ધીંગામસ્તી,
હસાયરો,
યુવામંચ,
મહિલામંડળ,
કામનીવાત,
સંસ્મરણ,
સાહિત્યસભા,
કવિ અને કવિતા,
આપણું ગુજરાત,
પ્રવાસ અને પ્રવાસી,
જોયેલું કે જાણેલું,
અવનવું,
માર્ગદર્શન (કારકીર્દી)
માર્ગદર્શન (વ્યાવસાયિક)
સંવાદ
અને …
તમે બોલો !!!
ઉગતા કલાકારો માટે કલા પ્રદર્શનનું પોતિકું પ્લેટફોર્મ …
……..
એક મિત્રનો સવાલ – આ બધું કરવાનો સમય તને કયાંથી મળે છે ?
…. ઘરમાં જ બેસીને બીએસએનએલ ની કર લો બાત સ્કીમ અન્વયે ગુજરાતના કોઇપણ બીએસએનએલ ફોન પર મિત્રો સાથે ઇન્ટરવ્યુ કરીને તેમ જ ઇન્ટરનેટ પરથી મેળવેલ જાણકારીને અવાજ આપીને અહી રજુ કરવાનું કામ થોડું જટીલ છે …. પણ મોજ પડે છે એટલે કરવાનું.
લોકપંચાતમાં પડવાને બદલે આ કામમાં જાત રોકાયેલી રહે તે માનસિક આરોગ્ય માટે ય સારું જ છે ને !!
કોમેન્ટ કરવા કે પ્રતિભાવ આપવા હવે મને સીધી મેઇલ જ કરવી .. [ akhil.itv@gmail.com ]