દોસ્તો,
તમને મારા તરફથી રોજ સવારે ખાસ તમારે માટે મહત્વની અને અગત્યની માહિતી સાથેની મેઇલ મળશે. જેનું નામ રાખ્યું છે – સવારના શબ્દો.
આમ તો તમને મારા તરફથી અને અખિલ ટીવીના ઇમુખપત્ર સ્વરૂપે દિવસ દરમ્યાન મેઇલ મળ્યા કરતી હોય છે. કદાચ તમે વાંચતા હો અથવા તમને સમય ન પણ મળતો હોય.
મારી દ્રષ્ટીએ જે તમારે જાણવું જ જોઇએ તેવી મુદ્દાસર જાણકારીનો જ આ મેઇલમાં ઉલ્લેખ હશે.
મારો ભારપૂર્વકનો તમને … એટલો તો આગ્રહ ખરો જ કે, હવે શરૂ થતા આ ‘સવારના શબ્દો’ જરૂર વાંચવાની ટેવ પાડી લેજો. જેથી તમે જીવનમાં મેળવવા લાયક માહિતી બ્લોગ પર વાંચવા, રેડિયો અખિલ પર સાંભળવા તેમજ અખિલ ટીવી પર જોવામાં મોડા ન પડો.
Dear Friends,
Now onwards I will be sending you an exclusive personalised mail with very important information with title ” Morning Mail” in subject line.
You being a subscriber to recieve AKHIL TV eNEWS letter, must be getting few mails delivered to your mail box. I hope you would be reading them all or might not be getting time to go through sometimes.
I would strongly suggest you to make it a habbit to read “Morning Mail” as it will include ONLY important announcements in context with what is being showcased on my blog, Radio AKHIL and Akhil TV.
——————- ઉદાહરણ —————————
Date : 11.04.2009
Blog :
- અક્ષર અને અવાજ એક સાથે.
- દિમાગની વાત દિલથી.
Radio AKHIL :
- Phone IN : તમારા શહેરની નવાજૂની. ( નવસારી, ભરૂચ, નેત્રંગ, ગોધરા, લીમખેડા )
- Interview : અડવાણીને જીતાડવામાં નરેન્દ્રભાઇને કેટલા અવરોધ આવશે ?
- ઉપરાંત ભક્તિ સંગીત, વાદ્ય સંગીત, નવા અને જૂના ફિલ્મી ગીતો.
Akhil TV : ( Live webcast )
- અડવાણીને જીતાડવામાં નરેન્દ્રભાઇને કેટલા અવરોધ આવશે ?
- अडवाणीको जीतानेमें नरेन्द्रभाइ कितने अवरोधका सामना करेंगे ?
- Challenges for Narendrtabhai in getting Advani win.
————————————————
your suggestions will help us improve.
તમારા બે શબ્દો શિખામણના અમને સેવાઓ સુધારવામાં મદદ કરશે.