નરેનભાઇ સાથે

મે ૨૬, ૨૦૦૯ / સવારે ૯.૩૦ ભારતનો સમય. / 6055

Akhil: namaste no see since long guess evrything is in order at ur end
am still awaiting for you to get eqquipped with mic and spkrs .. and registered with SKYPE.

captnarendra: Namaste! Were you away recently? Because I missed your line whenever I am online at the usual time.

Akhil: no I was very much here and quite regular during last week
am re-scheduling my aTV and a Radio programs you might be getting updates everyday..

captnarendra: My PC has irretrievably crashed. Raj spent all his time yesterday, and said the power supply needs replacement.

Akhil: in a mail with word આજે in subject line.

captnarendra: Yes, I see your postings.  By the way, your description of Udaipur trip are excellent.

Akhil: તો તો તમે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો .. તેનો ભાગ ૩ હવે લખીશ
તમારા જેવા મિત્રોના લખાણ વાંચી વાંચીને લખતો થયો છું.

captnarendra: હું તો શું, મને લાગે છે તમારા ઘણા વાચકો તેની રાહ જોઇ રહ્યા છે.

Akhil: મને લખવા કરતાં બોલવું વધુ ફાવે છે પણ આ તો અખતરો કર્યો તેમાં ફસાયો.

captnarendra: સરળ મનથી લખેલું સાહિત્ય સરળતાથી વાચકના મનમાં ઉતરતું હોય છે. તમે એ જ કર્યું.

Akhil: હવે બહાર કાઢવા વાળુ કોઇ નજરે ચડે તો….. જો કે જીવનમાં ન કરેલું કામ શીખવાની મજા કંઇ ઓર જ છે.  … આપણે આપણું મનગમતું કર્યે રાખવાનું. ચાલો…… હવે તમારું પીસી માઇક અને સ્પીકરની સગવડ ક્યારે પામશે ? મને અધીરાઇ આવતી જાય છે.

captnarendra: Mid-week સુધીમાં થઇ જશે એવું લાગે છે.

Akhil: ચાલો સરસ ….. આશા અમર છે.

captnarendra: તમારા માટે કયો સમય અનુકૂળ હોય છે?

Akhil:  ભારતના સવારે ૬ થી રાત્રે ૧૦ … તે દરમ્યાન ચા, ભોજન અને ક્યારેક બહારના કોઇ કાર્યો હોય તો પીસી પર ન હોઉ.

captnarendra: ઓકે આવજો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.