ટોકબોક્ષ દ્વારા વિડિયો ઇમેઇલ અને કોન્ફરન્સ

અખિલટીવી ડોટ કોમ પર વિડિયો કોન્ફરન્સમાં ભાગ લેવા શું કરશો ?

ચિત્ર ૧

ચિત્ર ૧

વિડીયો કોન્ફરન્સની લિંક ક્લિક કર્યા બાદ ટોકબોક્ષ લોડ થવા દેવા થોડી પ્રતિક્ષા કરવી. એન્ટર અથવા સ્પાસબાર એક વાર ક્લિક કરવું હિતાવહ રહેશે. ખાત્રી કરી લેવી કે તમારા પીસી પર માઇક/વેબકેમ જોડેલા અને ચાલૂ કરેલ છે.

ચિત્ર ૨
ચિત્ર ૨

 ટોકબોક્ષ લોડ થઇ જવાથી તમને ગેસ્ટ યુઝર લીસ્ટ દેખાશે. જેમાનો એક ક્રમાંક આપનો હશે. નીચે ટેક્ષ્ટ ટાઇપ કરવા માટે સુવીધા છે. તમારો પરિચય આપવા તમારુ નામ/શહેર/દેશ જણાવવા વિનંતી.

ચિત્ર ૩
ચિત્ર ૩

તમે કનેક્ટ થશો એટલે તમારી વિડિયો વીન્ડોમાં તમે તમને જોઇ શકશો. 

ચીત્ર ૪
ચીત્ર ૪

વિડીયો વિન્ડોને એક્ષપાન્ડ કે રીસ્ટોર કરવા માટેની સુવિધા જમણી બાજુ ઉપરને ખૂણે આપવામાં આવેલ છે. 

ચિત્ર ૫
ચિત્ર ૫

મિત્રોને કોન્ફરન્સમાં જોડાવાનું નિમંત્રણ મોકલ્યા બાદ તેમના જોડાવા સુધી પ્રતિક્ષા કરવાની. 

ચિત્ર ૬
ચિત્ર ૬
 જેમ જેમ મિત્રો જોડાતા જશે તેમ તેમ ગેસ્ટ યુઝર લીસ્ટમાં તેમના ક્રમાંક આવતા જશે.
જેમ જેમ તેઓ પોતાનો પરિચય આપતા જશે તેમ તેમ તે નીચે ટેક્ષ્ટબોક્ષમાં વાંચી શકાશે.
જે વિડિયો વિન્ડો એક્ષપાન્ડ કરવી હોય તે મોટી કરી શકાશે. તે વખતે એક્ષપાન્ડ કરેલી વિન્ડો એનીમેળે નાની થઇ જશે.
વારાફરતી દરેક મિત્ર પોતાના વિચાર વ્યક્ત કરે .. તે સમયે બાકીના મિત્રો શ્રોતા બની સ્વયંશિસ્ત જાળવીને સાંભળે …
તો .. અખિલ બ્રહ્માંડના આ વિશ્વના કોઇ પણ પ્રદેશનો કોઇ પણ વ્યક્તિ અહિ ભેગા થયેલા મિત્રો સાથે પોતાના વિચાર પોતાના અવાજમાં આદાનપ્રદાન કરી શકશે. 
 
 
 
 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા, માર્ગદર્શન. Bookmark the permalink.

1 Response to ટોકબોક્ષ દ્વારા વિડિયો ઇમેઇલ અને કોન્ફરન્સ

  1. chandresh dhaduk કહે છે:

    hi…
    this video conference link is really great…
    i want to know that anyone can join that? or it is for specific members only?????

    regards,,

ટિપ્પણીઓ બંધ છે.