તા. ૧૪.૦૬.૨૦૦૯ ને ઉમરગામ ખાતે સામાન્ય રીતે હું કરતો હોઉ છું તે કરતાં જરા જૂદી રીતે વ્યક્તિત્વ વિકાસલક્ષી ચાર ટૂંકા સેમીનારનું ફિલ્મ શો સાથે આયોજન કર્યું હતું.
૧. સવારે ૯ થી ૧૧ દરમ્યાન ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘એકવીસમી સદીના પડકારો’
૨. સવારે ૧૧.૧૫ થી બપોરે ૧.૧૫ દરમ્યાનધોરણ ૪ થી ૯ના બાળકો માટે ‘ઘર અને સ્કૂલ’
૩. બપોરે ૩ થી સાંજે ૫ દરમ્યાન નવા પરણેલા દંપતિઓ અને નાના બાળકોના માતા–પિતા માટે ‘બ્રીન્ગીગ અપ કે અપ બ્રીન્ગીગ ઓફ ચીલ્ડ્રન’
૪. સાંજે ૫.૩૦ થી રાત્રે ૭.૩૦ દરમ્યાન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, ઔદ્યોગિક એકમોના પ્રતિનીધીઓ સહિત જાહેર જનતા માટે ‘પ્રેઝેન્ટ સીનારીયો ઓફ એજયુકેશન – સીસ્ટમ, સીલેબસ, ઇકોનોમીક્સ એન્ડ એપ્રોચ’
મારો અનુભવ રેડિયો અખિલ પર સાંભળી શકાશે.
આ પ્રવાસની કેટલીક તસવીરો
તમારા શહેરમાં પણ આવું આયોજન થઇ શકે.