ધરમપૂર અને વાંસદા

૧૩.૧૧.૨૦૦૯

આજે પહેલી વાર સીએનજી ગેસ લેવાનો હતો.

સરળ કામ હતું.

સાડા સાત કિલો બસ્સોને બે રૂપિયાનો.

ધરમપૂર અને વાંસદા જઇ આવ્યા.

૧૪૧ કિલોમીટરની મુસાફરી.

માર્ગદર્શન ગુજરાત યાત્રા દરમ્યાન આ બન્ને સ્થળોએ ફિલ્મ શોના મોટા આયોજન થયા છે.

આ વિસ્તારની ૪૭ શાળાઓના આચાર્યોને જાણ કરતાં પત્રો વાંસદાની શાળાના આચાર્ય મારફત મોકલી દીધા છે.

ઉમરસાડી અને પારડીની શાળાના આચાર્યોને સ્થાનિક પ્રતિનીધી મળી આવ્યા. તા.૧૭/૧૮.૧૧.૦૯ તેમને માટે.

વાપીની મહિલા સંસ્થાના ઉપક્રમે તેમના દ્વારા ચાલતી શાળાના ૬૦૦ વિદ્યાર્થીઓ માટે તા. ૧૯.૧૧.૦૯.

મ.મી.મો.વા.ની આરટીઓ રજીસ્ટ્રેશન તેમજ ઇનસ્યુરન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવા સીવાય કોઇ વિકલ્પ નથી.

અખિલ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to ધરમપૂર અને વાંસદા

  1. dhavalrajgeera કહે છે:

    Dear Akhil,

    Great work and has many to follow the path.
    Best of luck.

    Geeta Rajendra and Trivedi Parivar

ટિપ્પણીઓ બંધ છે.