લાં……………..બૂ લચક ,, વાંચવાનો તો કંટાળો જ આવે ..
તમારા જેવાઓએ લખવા પ્રોત્સાહિત કર્યો ..
જેમ તેમ કરીને લખતો થયો …
મૂળમાં હું રહ્યો અવાજની દુનિયાનો માણસ,
મેં પણ કહ્યું બધ્ધાય મિત્રોને કે મારી સાથે વાત કરો …
વોઇસ ચેટ ના આમંત્રણ આપ્યાં .. કહોને કે વેર્યાં … ( yahoo chat, google talk, skype )
બધ્ધાંય નીકળ્યા ઉસ્તાદ …
બોલતું કોઇ ન થયું,
મને લખતો કરી દીધો !!!
બોલો, હવે મારે શું કરવું ?
mari daughter std 8 gujrati midium ma avse to tene atyar thi std 10 th ma madad rup thay teva pahela bahr padta’ morden magazine’ jeva koi sahyak magazin medvava ane english grammer no payo majbut thai. eva koi suchan karso ? apno abhari krishnkant dave
ગુજરાતી ‘ગુજરાતી’માં જ લખવાનો આગ્રહ રાખો.
અથવા અંગ્રેજીમાં લખો.
ગુજલીશ અને ગુંગરેજી સમજવામાં બહુ તકલીફ પડે છે.
લખો ભાઈલા લખો!લખેલું વંચાય.બોલેલું ???અમે જાગતા હોઈએ ત્યારે આપ ઊંઘતા હોવ,અને આપ જાગતા હોવ ત્યારે અમે ઘોરતા હોઈએ.