એપ્રિલ ૨૯, ૨૦૧૦
લેખક મિત્રોને આમંત્રણ
લાંબા લેખ લખવા કદાચ સહેલા હોય છે પણ ફક્ત એક જ ફકરામાં વિષયને ન્યાય આપવાનો પડકાર ઝીલવો જો તમને ગમે તો આ અમંત્રણ તમારે માટે છે.
ગુજરાતી બ્લોગરો કલમ અજમાવશે જ એવી આશા છે.
વિષય મણકો ૦૨ – ભારતિય સંસ્કૃતિ અને તેનો વારસો
સૂચના – વધુમાં વધુ ૨૦ વાક્યો.
રજૂઆત – દરેક વાક્ય નવી લાઇનમાં લખવું.
ભાષા – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી.
નોંધ – લખાણ મૌલિક જ હોવું જોઇએ.