તા. 15.05.2010 ના રોજ વલસાડથી સવારે 9.30 કલાકે નીકળીને બપોરે 1.45 કલાકે નડિયાદ પહોંચવાનું છે.
સાંજે 6.00 થી 7.30 જે.સી.આઇ ચરોતર ના ઉપક્રમે ‘ the family ’ વિષય પર સંવાદ.
રાત્રે 8.30 થી 10.30 જે.સી.આઇ પ્રાઇમ નદિયાદના ઉપક્રમે ‘ the art of parenting ’ વિષય પર સંવાદ.
તા. 16.05.2010 ના રોજ નદિયાદથી સવારે 8.00 કલાકે નીકળીને બપોરે 12.30 કલાકે વલસાડ.