દિલસે ..

હું કદી કોઇને ગુલદસ્તો આપતો નથી અને કોઇ પાસેથી સ્વીકારતો નથી.

પુષ્પો મારા કે તેમના હાથ કરતાં વધારે સુંદર છોડ પર જ લાગે છે.

જીવન અને મરણ વચ્ચે અંતર તો માત્ર શ્વાસ પૂરતો જ ને ?

શ્વાસ અટકે કે છોડીએ ત્યારે તો શરીરથી વિદાય મળે,

પણ મરતા પહેલા મરી ગયેલાઓને મળવું પડે ત્યારે ???

હવે

દિલસે ..

શ્રુંખલા હેઠળ

સડક પર શ્રમ કરી

પરસેવે ભીંજાયેલી કમાણી

પર જીવતા

કાળઝાળ ગરમી

અને

માઝા વટાવી ચૂકેલી મોંઘવારી

સામે ઝીન્દાદીલીથી જીવતા

સાદા માનવીની વાતો

વિડીયો દ્વારા તેમને જ શબ્દોમાં પ્રસ્તુત કરવી છે.

દિલસે ..

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

One Response to દિલસે ..

  1. rajendra કહે છે:

    map vina ni ichhao pap karave nakki chhe

ટિપ્પણીઓ બંધ છે.