પ્રભુલાલ “ધુફારી’ સાથે સંવાદ

04.08.2010

Akhil: મારા નાના દિકરાનું એન્જી કોલેજમાં એડમીશન થયું છે.
એ આજે રાત્રે ભૂજ જવા નિકળશે.
બે દિવસમાં ત્યાંની પ્રક્રિયાઓ પતાવીને પરત આવશે.
Prabhulal: અહી વેધર ક્લાઉડી છે ટાવર માં પકદાતું નથી
Akhil: પછી એનો બધો સામાન લઇને અમે એને મૂકવા જઇળું ત્યારે સ્થાનિક સંસ્થાઓને લાભ આપતા આવીશું.
Prabhulal: સરસ કઇ કોલેજમાં લાલન કોલેજ્માં કે વીએસ કોલેજ્માં
Akhil: સરકારી એન્જીનિયરીંગ કોલેજ કઇ છે ? સેલ્ફ ફાઇનાન્સ મોંઘી પડે.
Prabhulal: બન્ને કોલેજો મારૂં મકાન જે શિવકૃપાનગરમાં છે તેની બાજુમાં જ બન્ને કોલેજો છે
Akhil: It is called as Government Engineering Collegs ( GEC, Bhuj )
Prabhulal: એ કોલેજ કઇ છે હું નથી જાણતો
હં……
Akhil: હોસ્ટેલમાં રહેવાની સગવડ થશે … નહિ તો કોઇ મકાનમાં રૂમ ભાડે રાખવાનો થશે.
Prabhulal: સારૂં ત્યાં મળી ગયું તો કચ્છતો આવતા રહેશો
Akhil: ભાવતું તું ને વૈદ્યા કીધું જેવું થયું.
Prabhulal: અરે હા પેલા કચ્છી પુસ્તકો માટે શ્રી નારાયણ જોશીનો સંપર્ક કર્યો?
Akhil: એ સોરી …. આના પ્રવેશ .. ઉપરાંત ભારેખમ ધોધમાર પડેલા વરસાદની સ્થિતીમાં એ રહિ જ ગયું.
Prabhulal: હવે તમારો દીકરો કચ્છ્માં રહેશે અને કચ્છી આવડતી હશે તો વાતાવરનથી જલ્દી ટેવાઇ જશે
Akhil: પરમાત્માને બધી જ ખબર છે કે એણે એના કયા સંતાનને ક્યારે શું કેવી રીતે આપવાનું છે. પણ આપણે માંગતા જ શિખ્યા નથી.
Prabhulal: સહ્યાદ્રી અને કચ્છ એક્ષપ્રેસમાં વલસાડ્થી ડાયરેક્ટ ભુજ પહોંચાશે
Akhil: અથવા …. માંગતા જ રહિને પરમાત્મનાનું કામ અઘરૂં કરી નાખીએ છીએ.
હાજી..
સયાજી એક્ષપ્રેસ પણ સીધી ભૂજ જાય છે.
Prabhulal: જેવી આપની મરજી
Akhil: ટીકીટ જેમાં મળે તેમાં સ્તો..
Prabhulal: કદાચ દિવાળી પછી કચ્છ જવાનું થશે ત્યારે એક દોઢ માસ રહેવાનો વિચાર છે.ભુજમાં
Akhil: વાહ … તો તે વખતે અમને પણ સાનુકૂળતા રહેશે.
Prabhulal: ત્યારે મારા સાહિત્યના સંગાથીઓ ને મળાશે
Akhil: સરસ..
તમે સ્કાપ ઇન્સટોલ કર્યંં છે ?
www.skype.com its free excellent voice chat program with best voice transfer quality.
much and far better than google talk / yahoo
મને બહુજ ઉપયોગી અને વપરાશમાટે સરળ લાગ્યું છે.
Prabhulal: મારા એક વડીલ છે તેજપાલ ધારશી નાગડા”કવિતેજ” કચ્છી અને માત્ર કચ્છીમાં ૨૦ જેટલા કાવ્યના પુસ્તકો લખ્યા છે
Akhil: ભૂજ માં જ રહે છે.
?
Prabhulal: ચાલો એ પણ ટ્રાય કરીશ રાત્રે પિયુષ આવે એટલે વાત કરૂં
Akhil: આ લીંક સેવ કરી રાખજો.
www.skype.com
Prabhulal: ના તેઓ આમ તો નળિયા ના છે પણ હાલ ગોપાલપુરીમાં રહે છે
Akhil: ok..
ગોપાલપૂરી ક્યાં આવ્યુ્ ?
Prabhulal: તેમને પક્ષિઓ જોવાનો શોખ છે આજ સુધી ૬૦૦ જેટલા પક્ષીઓની ઓળખ કરી છે અને તે માટે આખું કચ્છ કુંદી વળ્યા છે એમ કહું તો ખોટું નથી તેમાટે નું એક પુસ્તક પણ બહાર પડ્યું ચે
Akhil: અરે વાહ
Prabhulal: ગાંધીધામનું એક પરૂં છે
તેઓ જો ક્યાં ગયા નઃઈ હોય તો મળી શકાશે
Akhil: બરાબર
Prabhulal: લગભગ ૭૫ની આજુબાજુ ઉમર છે કાને સંભળાતું નથી
Akhil: આઇસી
આવા વડિલોના અનુભવને ડીજીટાઇઝ કરી લેવા જો૯એ.
જોઇએ
Prabhulal: રૂબરૂમાં હીતરિન્ગ એઇડ્થી જ વાત થઇ શકે
પણ બહુ મોડા મને મળ્યા ખુબજ માયાળુ અને મોજીલા માનવી છે
હું તો ફકત એક જ વખત મળ્યો છું
Akhil: બરાબર..
Prabhulal: જે કોઇ એક વખત મળે તેમને માયા બંધાઇ જાય
Akhil: મારે જવું પડશે …. ભોજનનો સાદ પડી ગયો.
એનું નામ માનવતાના સ્પંદન.
Prabhulal: મારે હજી અર્ધા કલાકની વાર છે
ભલે આવજો જયશ્રી કૃષ્ણ
Akhil: આવજો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.