સવારે 6.20 કલાકે
આ સપ્તાહે અમેરીકાથી આવનારા મહેમાનની રાહ જોવાની છે.
એમની સાથે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા બાળકો માટે ફિલ્મ શો કરવા જવાનું પ્લાનિંગ કર્યું છે.
કપરાડા અને ધરમપૂર તાલૂકાની ત્રણેક શાળાઓમાં જઇશું.

આપની શિક્ષણ પ્રત્યેના લગાવ અને શિક્ષણ ઉપયોગી પ્રવૃતિઓની
વાત જાની આનંદ થયો. આપની દરેક પ્રવૃત્તિ વિકસતી રહે, ચમકતી રહે
અને વિશાલ વટવૃક્ષ બને એવી શુભ કામના.
સ્વપ્ન જેસરવાકર