વલસાડ જીલ્લાના 197 આચાર્યોને તેમના મોબાઇલ ફોન પર સંદેશા મોકલી દીધા છે કે,
1.
Approx 2470 Children of Parnera,Gundlav,Valsad,Joravasan,Tumb,Umargam and Khatalwada high schools have enjoyed Margdarshan Film Show. AKHIL
2.
Margdarshan FILM show in Dharampur & Kaprada Taluka. Are you interested to organise between 27th to 30th December ? Call Me NOW. AKHIL
હવે પ્રત્યુત્તર માટે પ્રતિક્ષા કરવાની. ખબર તો પડે છે કે કેટલાને મફતમાં રસ છે, કેટલાને માર્ગદર્શનમાં અને કેટલાને ….. !!!!