હા. મહેમાન સુરેશભાઇ જાની હતા.
એમને માર્ગદર્શન વલસાડ યાત્રા દરમ્યાન પારડી તાલુકાના રાબડી મુકામે આવેલ હાઇસ્કૂલે યોજેલ ફિલ્મ શોમાં લઇ ગયા હતા.
ધોરણ 8, 9, 10, 11 અને 12 ના કુલ 650 જેટલા બાળકો માટે બે જૂથમાં સવારે 11.30 થી 1.45 અને 2 થી 3.45 દરમ્યાન ફિલ્મ શો કર્યા.
એમના કેમેરાથી એમણે પાડેલા ફોટા આ સાથે તમારે માટે …
તેમણે કરેલ દિમાગની વાતો દિલથીના વિડિયો સપ્તાહના અંતે જોવા મળશે.