સ્વામી વિવેકાનંદજી

જેમણે મને સદાય વિચારોને અમલમાં મૂકવા પ્રેરીત કર્યો છે,

આજે 12.01.2011 ના રોજ એમની જન્મજયંતિ નિમીત્તે,

માર્ગદર્શન ગુજરાત યાત્રા બાદ, … ભારતયાત્રાનો સંકલ્પ કરી રહ્યો છું કે,

સ્વામીજીએ ભારતભરના જે પ્રદેશ, વિસ્તાર, શહેર કે ગામડે જઇને પોતાના વિચાર યુવાનો સામે રજૂ કર્યા હતા તે તમામ સ્થળોની મુલાકાત લેવી.

આ યાત્રાનો માર્ગ તૈયાર કરવા માટે મને જરૂર પડશે માહિતી, જાણકારી અને માર્ગદર્શનની.

જો તમે મને આ અંગે પૂરક માહિતી આપી શકો તો મને ખૂબ ખૂબ આનંદ થશે.

અખિલ / 09427 222 777

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

10 Responses to સ્વામી વિવેકાનંદજી

 1. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  Akhilbhai,
  You pulished this Post on Swami Vivekanand on his Birthday. Nice !
  I read nice comments of Pruben !
  Thanks for your VISIT/COMMENT on Chandrapukar for the KAVYAPOST on Chandrapukar !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL the READERS to Chandrapukar.

 2. આવકારદાયક પ્રયાસ કરી રહ્યા છો આપ. આપનો હેતુ પર પડે તેવી હાર્દિક શુભકામનાઓ.

 3. It was in 1890 that he departed from his brethren and began his travel as a mendicant assuming different names. Narendra came across a lot of eminent personalities and befriended the rich and the poor alike. He first made his way to Varanasi where he met the Sanskrit scholar, Pramadadas Mitra, whom he had already known earlier.

  Narendra then visited Agra, Vrindavan, Hathras and Hrishikesh, after which he returned to Baranagore for sometime. It was in Hathras that he met his first and foremost disciple, Sharatchandra Gupta who later assumed the name, Swami Sadananda. It was to him that the Swami shared about his spiritual mission entrusted to him by his master regarding the spiritual regeneration of both India and the world.

  Please check this link….

  http://living.oneindia.in/yoga-spirituality/swami-vivekananda/2010/wandering-days-monk-010210.html

 4. In 1890, Narendra set out on a long journey. He covered the length and breadth of the country. He visited Varanasi, Ayodhya, Agra, Vrindavan, Alwar etc. Narendra acquired the name of Swami Vivekananda during the journey. It is said that he was given the name Vivekananda by Maharaja of Khetri for his discrimination of things, good and bad. During his journey, Vivekananda stayed at king’s palaces, as well as at the huts of the poor. He came in close contact with the cultures of different regions of India and various classes of people in India. Vivekananda observed the imbalance in society and tyranny in the name of caste. He realised the need for a national rejuvenation if India was to survive at all.

  Swami Vivekananda reached Kanyakumari, the southernmost tip of the Indian subcontinent on December24, 1892. He swam across the sea and started meditating on a lone rock. He meditated for three days and said later that he meditated about the past, present and future of India. The rock is presently popular as Vivekananda memorial and is a major tourist destination.

  Check this link… http://www.iloveindia.com/indian-heroes/swami-vivekananda.html

 5. સુંદર વિચાર … આપનો સંકલ્પ સફળ થાયે તેવી અંતરથી શુભેચ્છાઓ .

  • આભાર માનીને તમારી શુભેચ્છાઓનું અપમાન નહિ કરું …. પરંતુ અધિકાર સાથે માંગણી મૂકુ છું કે જો તમારી પાસે જાણકારી હોય કે સ્વામીજીએ ભારતભરમાં ક્યાં અને કયા સ્થળોએ પરિભ્રમણ કર્યું હતું તો મને જરૂર જાણ કરશો.

ટિપ્પણીઓ બંધ છે.