વાહ, એક જ તસવીર કે અખબારી નોંધ પરથી આ ચર્ચાએ વીવીધ વીચારો એકત્રીત કર્યા.
સરકાર આપણે નક્કી કરી હોવા છતાં જયારે પ્રજાના હિતને કેન્દ્ર્બિન્દુ પર રાખવામાં નિષ્ફળ જાય ત્યારે …
માતાપિતા, વાલીઓ અને વિદ્યાર્થીએ જાતે નિર્ણય લેવા જોઇએ કે …
…
ગધેડે ગવાઇ ગયેલું, ચોતરે ચવાઇ ગયેલું સ્વનિર્ભરતા પ્રદાન કરવામાં નપંસક પૂરવાર થતું જતું મોંઘુંદાટ શિક્ષણ 20 વરસ જેટલા જીવનસમયના, પારિવારિક આર્થિક વ્યવસ્થાના ભોગે લેવું કે ….
ચોથા ઇડિયટ બનીને જાતને આ ધરતી પર મનગમતા કામ સાથે સંકળાયેલ વ્યવસાયમાં ગોઠવવાનું કામ કરવું.
I understand it was just your expression to a news clip as seen in the image. I am not able to make sure if you had put your words seriously or casually.
I would like to say that even after 67 long years of independance we ha…ve not been able to use ગુજરાતી, हिन्दी and English as stand along language of expression.
Which we have been taught since the age of 4 or 5 years. I guess all gathered here above must not be less than 18 years of age.
જરા વિચારો, રાષ્ટ્રને માટે ચીંતીત થવું અને હ્રદયમાં એની પીડા અનુભવવી એ મોતની પથારી પર સુતેલી જન્મ આપનારી મા પાસે ઉભા રહેવા જેવું છે. અરે, વેશ્યાના બાળકો પણ પોતાની મા ને એટલી જ ચાહતા હોય છે કારણ કે એ ‘મા’ છે.
और यदी हम अपने आपको भारतमाता की संतान कहलाते है तो थोडी हिंमत करो अपने आपसे यह पूछनेकी के जीस मांकी छाती पर आप हररोज चलते हो, उठते हो, बैठते हो, खाते हो, पीते हो उसकी इज्जत पोलिटीश्यनोके हाथ क्युं निलाम होने देते हो ??
इतनी नपुंसकता कहांसे आइ ? क्युं यह आपके खुनमें फैल रही है ?
सोचो … आपकी मा बहत बहु बेटीयों के आत्मसन्मान की सुरक्षा भी क्या कर पाओगे ??
आप जैसी युवा पीढीके हाथ देशका संचालन होना चाहिये लेकिन क्या ऐसी सोच रखनेवाली युवापीढीको देशका सुकान दीया जाना चाहिये ?
Express just not for the sake of Facebook. Facebooking is a fascility for us to EXPRESS, make it sencible.. meaningful .. purposeful.
દિમાગની વાત દિલથી કરવા માટે જ ફેસબુકનો બુધ્ધીપૂર્વકનો સદઉપયોગ કરવો બહુજ જરૂરી છે .. નહિ કે ટાઇમપાસ !!
हो सकता है, मेरी बात आपमेंसे कुख को राझ न आय लेकिन, यह मेरी अपनी सोच है की, यदी हमारे देशके हर राज्य के हर जीलेकी शिक्षणव्यवस्थाके बारेमें जो मैने उपर बताये है वैसे कदम नहि उठाये तो हमारे देशमें हर गलीके नुक्कड पर बीन लादेन या दाउद इब्राहिम हो सकता है।
Its very easy to mark QUESTIONS rather than having minimum ONE ANSWER to it !!!
મારો અનૂભવ કહે છે કે પ્રત્યેક સવાલ ઉઠાવનાર વ્યક્તિ પાસે તે સવાલ પૂરતો તો તેનો પોતાનો જવાબ તો હોય જ છે.
તમારા સવાલનો પણ તમારો પોતાનો કોઇ તો જવાબ હશે જને ?
PS:
Atleast you can learn three languages and begin using independently as I could do it. I had learnt it here only on Facebook.
આપણે કોની પાસે, ક્યારે અને ક્યાંથી શું શીખવું છે પર સ્વવિકાસનો આધાર છે. ….
आओ दोस्तो, कुछ बाते एसी करे जीससे जीन्दगीमें जरूर कोइ बदलाव आये। [