જેમને અંગ્રેજી ભાષા લખતા, વાંચતા અને સમજતા આવડે છે
પણ વાતચિત કરવાનો જ પ્રોબલેમ હોય
તેવા કોલેજમાં ભણતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે
મેં ફક્ત 3 દિવસમાં જ સહેલાઇ અને સરળતાથી
અંગ્રેજી ભાષાને વાતચિતમાં કેવી રીતે વપરાય
તે શીખવતો કાર્યક્રમ તૈયાર કર્યો છે.
કોલેજોમાં આયોજન કરી શકાય.
અમારે એપ્રિલના પહેલા અથવા બીજા સપ્તાહમાં દસેક દિવસ માટે પાલનપૂર જવાનું કદાચ થશે. નક્કી થયેથી જાણ કરીશ.
આ દરમ્યાન મારા વેબીનારનો લાભ લેવા આમંત્રણ છે.
આ તો જીવનભર મેળવેલું જુવાનિયાઓને કામ લાગે …
અને
હવે તો ઇન્ટરનેટના જોડાણ ઘેર ઘેર થઇ ગયા છે એટલે આ શક્ય બનશે.
ભારતિય સમય પ્રમાણે રોજ રાત્રે 9 થી 10 એક કલાક
મને આવડે છે એવું કોકને કામ લાગે
એ હેતુથી લાઇવ વેબીનાર કરવાનો આ પ્રયાસ છે.