25.03.2011
દોસ્તો,
આપ સૌ જાણો જ છો કે છેલ્લા બે ત્રણ સપ્તાહ દરમ્યાન અહિ ઇન્ટરનેટ પરથી કેટલીક સાઇટ જોવાના પૈસા ચૂકવવાનો દાવો કરતી વેબસાઇટ પર તમને રજીસ્ટર થવાની હું વિનંતી કરતો રહ્યો છું.
અખતરા … પ્રયોગો …. ચકાસણી કરતા જતાં નકામી સાઇટોને બાદ કરતાં કરતા છેવટે કામ લાગે તેવી કેટલીક સાઇટ મળી આવી છે.
તો ક્લિક કરો – http://www.benefitbux.com/?ref=akhilsutaria
મને આ કામમાં મદદ કરનારા મારી અપલાઇન પર રજીસ્ટર થયેલા મિત્રોને હવે 50 થી માંડીને 250 યુએસડી સુધીની સાપ્તાહિક આવક નિયમીત રીતે એલર્ટ પે માં થઇ રહી છે. અને એલર્ટ પેની ફીની ચૂકવણી બાદ તેમને ચેક દ્વારા આવેલ ડોલર ભારતની આઇસીઆઇસીઆઇ બેન્કમાં જમા પણ થઇ ગયેલ છે. પેપાલ દ્વારા પણ આ રકમ મેળવીને સીધેસીધી ભારતીય બેન્કના ખાતામાં જમા કરી શકાય છે.
ગયા સપ્તાહે તેમણે તેમના ફ્રી એકાઉન્ટ અપગ્રેડ કરીને વધારાના લાભ, સુવિધા વીગેરે મેળવીને આવક વધારવાનું કામ કર્યું. જેને પરિણામે આ સપ્તાહે તેમની આવક 80 થી 500 યુએસડીની થવા પામી છે.
મારા ફ્રી એકાઉન્ટ ખાતે પણ 2.16 યુએસડી જમા થઇ ગયા છે.
હવે મહત્વની વાત … આ મલ્ટીલેવલ માર્કેટીંગ કે સેલીંગ નથી. આ સાઇટ પર તમને રીફર કરનારને કમીશન અને તમને રીવોર્ડ મળવા પાત્ર થાય છે. તમે જેમને રીફર કરો છો તેમનું સંપૂર્ણ કમીશન માત્ર તમને જ મળે. તમારી ડાઉનલાઇનનો ફાયદો તમારી અપલાઇનને નથી મળતો.
મને રીફર કરનારની મદદથી મેં કરેલ ગણત્રી મુજબ ….
ફ્રી એકાઉન્ટમાં પોતાને 0.02 અને મિત્રો દ્વારા 0.01ના દરે આવક થાય.
બેનેફીટબક્ષ પર ફ્રી એકાઉન્ટથી શરૂઆત કરી … મહત્તમ મર્યાદાના 75 મિત્રોની ડાઉનલાઇન બનાવીએ તો રોજની 10 સાઇટ જોયા બાદ મળવા પાત્ર થતી રમક અંદાજે 6.0 + 225 = 231 યુએસડી હોઇ શકે.
મારા 5 મિત્રોની ડાઉનલાઇન દ્વારા 10 દિવસમાં મારી 53 અને મિત્રો દ્વારા 110 સાઇટ જોવાના મારા ખાતે તા.25.03.2011 ના રોજ યુએસડી 2.16 જમા થયા છે.
હવે બધા રજીસ્ટર થયા બાદ નિયમીત ના પણ રહી શકે, એટલે ધારોકે, ડાઉનલાઇનમાં નિયમીત મિત્રોની સંખ્યા 15ની થાય તો –
એક મહિના સુધી રોજની 5 સાઇટ જોવાના પોતાના 0.02 લેખે 3.0 + 15 મિત્રો દ્વારા 0.01 લેખે 22.5 = 25 યુએસડી મળી શકે.
ખરી મજા હવે છે …
આ 25 યુએસડી માંથી 15 યુએસડી ખર્ચીને મેમ્બરશીપ અપગ્રેડ કરાવવાથી પોતાને 0.05 અને મિત્રો દ્વારા 0.015 ના દરે આવક થાય. ઉપરાંત હવે તમે રોજની 10 સાઇટ જોવા લાયક ઠરો છો. અને ડાઉનલાઇનની મહત્તમ મર્યાદા હવે 250 મિત્રોની થાય છે.
એટલેકે,
એક મહિના સુધી રોજની 10 સાઇટ જોવાના પોતાના 0.05ની 1 લેખે 15.0 યુએસડી મળશે.
અને તમારી ડાઉનલાઇનના 15 નિયમિત મિત્રો દ્વારા જોવાતી 5 સાઇટના 0.015 લેખે 33.75 યુએસડીની આવક મળશે. એટલેકે, કુલ આવક 15 + 33.75 = 48.75 યુએસડી જેટલી થશે.
જેમાંથી ફરી પાછા 15 માસિક અપગ્રેડ અથવા 43 ત્રીમાસિક અપગ્રેડના ભરી શકાય.
નિયમિત રીતે સાઇટ જોનારા મિત્રોને તમારી ડાઉનલાઇનની સંખ્યામાં વધારો કરવા જોડીને આવકમાં સીધો વધારો મેળવી શકાય.
ધારોકે,
તમારી ડાઉનલાઇનના નિયમિત મિત્રોની સંખ્યા 250ને બદલે ફક્ત 100ની જ થાય તો પણ તેમના દ્વારા જોવાતી 5 સાઇટના 0.015 લેખે 225 યુએસડીની આવક મળશે.
ઉપરાંત આવકને હજુ વધારવા માટે તમે નિશ્ચત સંખ્યામાં ભાડેથી ડાઉનલાઇન સીમીત સમય માટે ખરીદી શકાય.
અને આ બધુંય … ખીસ્સામાંથી ખર્ચા કર્યા વગર … બોલો રસ છે ???
તો ક્લિક કરો – http://www.benefitbux.com/?ref=akhilsutaria
આ લિંક પર રજીસ્ટર થઇને તમે અમારા પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવાના નિશુલ્ક અભિયાન માર્ગદર્શનને સહયોગ કરશો તો આનંદ થશે.
કેટલાક મિત્રોએ એ પણ જાણવાની ઇચ્છા વ્યક્ત કરીકે, અખિલભાઇ આવી બધી માથાકૂટ શા માટે કર્યા કરો છો ?
મારો જવાબ :
01.07.2008થી આરંભાયેલ અમારા પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવાના નિશુલ્ક અભિયાન માર્ગદર્શનને સમયાંતરે વિશ્વભરમાંથી જુદા જૂદા સમયે આર્થિ…ક સહયોગ મળતો જ રહ્યો છે. અને અમે પણ અમારું મનગમતું કામ કર્યે જ જઇએ છીએ.
કોઇની પાસે મફતમાં કંઇ માંગવું નહિ અને કોઇને મફતમાં કઇ આપવું નહિનો અમારો અભિગમ હોવાને કારણે અમે કોઇ સેવાભાવી સંસ્થા કે NGOની રચના કરી નથી.
વર્તમાન સમયમાં આર્થિક સંકડામણ કોને ન હોય ? અને પછી અમે કોકને કાને દાન આપોની ટહેલ નાખીએ તો ? જેમને ઇચ્છા સહયોગ કરવાની ઇચ્છા હોય છે તેવાઓ ભીંસ અનુભવતા હોય છે અને જેઓ સમૃધ્ધ હોય છે તેમને ઇચ્છા થતી નથી.
આ અનુભવે …..
અહિ ફેસબુક પર કલાકો ગાળનારા થોડા 100 કે 200 જ મિત્રો નિયમિત રીતે પોતાનો થોડો સમય ઉપર જણાવેલ લિંક પર જ રજીસ્ટર કરાવીને આ કામ માટે ફાળવે તો તેઓ તેમના ઉપરાંત આપણા અભિયાન માર્ગદર્શન (વધૂ વિગતો માટે .. www.akhiltv.com જૂઓ ) માટે એકધારી આવક ઉભી કરી શકાય એમ લાગે છે.
તો ક્લિક કરો – http://www.benefitbux.com/?ref=akhilsutaria
હવે ગજવામાંથી તો કોઇએ કશું ગુમાવવાનું નથી …. પણ, માણસનો શંકાશીલ સ્વભાવ ક્યારેક ક્યારેક કોક કામ કરવા બાબતે અવરોધતો હોય છે.
મને વિશ્વાસ છે કે, તમે પણ આપી શકાય તેટલો સમય આવી રીતે આપીને આપણા અભિયાન માટે આર્થિક વ્યવસ્થા ઉભી કરવામાં વિલંબ નહિ જ કરો.
તો ક્લિક કરો – http://www.benefitbux.com/?ref=akhilsutaria
કોઇ મુંઝવણ હોય તો મારો સંપર્ક કરજો.
અખિલ સુતરીઆ / 9427222777
Since one month I am unable to read any gujrati post on my computer I am not able to find any solution for this. Doyou have any. ? Kindly suggest.