એક ચર્ચા : ફક્ત જીવતા રહેવું પૂરતુ ં નથી. જીવનમાં કોઈ મોટું કામ અને હ ેતુ પણ હોવો જોઈએ.

ફક્ત જીવતા રહેવું પૂરતું નથી.

જીવનમાં કોઈ મોટું કામ અને હેતુ પણ હોવો જોઈએ.

Nilam Jhaveri Hetu ane kaam vagar nu jivan ..kharekhar Nirarthak …!!!! you are right…..Rajendra ji ….I believe it..

Mansukhbhai Savani ભા અમારા ૩૪ના થયા એના કરતા મોટો હેતુ શુ હોય શકે

Rajendrasinh Jhala ha ha ha ha ha mansukh kaka bas avi rite j baki na varso….god pasar karavi de ane koi na dukh ma bhagidar thava no avsar kayam apto rahe tevi mara vahala maharaj ne pray…ane tamara jeva vadilo na aashirvad

Jyoti Parikh Otherwise you just exist not LIVE…

Hetal Shah જીવતા રહેવું પુરતું નથી… હરપળ જીવંત રહેવું અત્યંત જરૂરી છે….!!!!

Sangita Shah NICE THOUGHT KOI AIM VAGAR NI LIFE LIFE NATHI AAM TO JANVARO PAN JIVWE CHHE ENA LIFE MA KAI AIM NATHI TO AAPNE TO MANUSHYA CHHE AAPNE ENA THI JUDA CHHE TE JATAVA MATE AAPNI LIFE MA KOI AIM HOVO JARURI CHHE ANE ENE PURO PAN KARVO JARURI CHHE….

Rajendrasinh Jhala wahhhhhhhh mahasatiji ….apni amrutvani thi dhany thai gaya ame badha……….pranam….

Sangita Shah HAHAHAHAHA MARA AASHISH SADAY TAMARI UPAR CHHE

Sejal Rathod એક જીવન એવુ જીવીશ કે રડતા લોકો ને હસાવી જઈશ.., એક મ્રુત્યુ એવુ મરીશ કે હસ્તા લોકો ને રડાવી જઈશ.., પણ કોઇ એક કામ એવુ કરીશ કે… વરસો સુધી “બધાની યાદોમાં ” મા વસી જઈશ…!!

Rajendrasinh Jhala vahhhhhhhhhh mari sejal bena wah….bhav vibhor………….gad gad

Akhil Sutaria ‎…………….. અને થોડું હળવેથી ….. એ કામ નક્કી કરવામાં જીવન વીતાવી દઇશ !!!!! ……………..

Rajendrasinh Jhala ha ha ha ha akhilbhaiji…….sachi vat…vastvik

Akhil Sutaria કામ …. નાનું કે મોટું હોતું નથી … પરિણામ મોટું હોય છે …. પરિશ્રમ સાથે જયારે પરસેવો પડતો હોય છે … બીજાને બતાવવા નહિ કીંતુ પોતાના સંતોષ સાથે જે કામને સંબંધ હોય તે કામ જ જીવનનો ઉદ્દેશ્ય બની જાય છે. (સ્વાનુભવે)

Devangini J Jadeja ‎10q 4 T bhai

Alka Suchak Janm divse aavi nabadi vato?!? Jo k mane to kyare pan nabadi vato pasand j nathi… Always be n think positive….

Rajendrasinh Jhala wahhhhhh……superbbbbbbbbbbbbb akhilbhai…………….

Akhil Sutaria અલ્કાબહેને લખેલ ગુંગલીશ સમજવામાં મુંઝવણ થઇ ! nabadi એટલે ?

Bashir Memon i like this …and share…

Alka Suchak Dhili dhili vato…

Akhil Sutaria તો બહેન તમે કંઇક કડક કડક વાતોનો આરંભ કરોને ??

Alka Suchak ‎”Koi na dukh ma bhagidar thavano avsar kayam aapto rahe tevi mara vhala maharaj ne Pray….” koi ne dukh pade evu shu kam i6o 6o?

Rajendrasinh Jhala Alkaben………nabli vat nathi….aa to akhilbhai e samaj ane manso ni reality kahi je hu pan joi rahyo chhu mate j tene dur karva na praytna na bhag rupe aa post muki chhe,,,,,,,,,,

Alka Suchak ‎@ Akhilbhai… CHA….:-):-):-):-):-):-):-):-):-) LOL

Rajendrasinh Jhala bena sukh ane dukh jivan na sikka ni 2 baju chhe mate manushya tarike bey pasa ne dhyan ma rakhi vat karu chhu…………

Akhil Sutaria અલ્કાબહેન …. કોઇના દુ:ખમાં ભાગીદાર થવાની ઇચ્છા મને તો ના ગમી કારણકે એનો અર્થ એમ થાય છે કે કોક એક જણે તો પહેલા દુ:ખી થવાનું ને ? મારો સવાલ છે … શા માટે કોઇએ પણ દુ:ખી થવું ? …. મારી કાચીપાકી સમજ એવું કહે છે કે, સુખ અને દુ:ખ માત્ર મનોસ્થિતી છે …. સ્વજનના અવસાન વખતે દુ:ખી થનારને જનારના શરીર સાથેનો સંબંધ દુ:ખી કરે છે … પણ શાશ્વત ચેતના જાણી લેનારના તમામ વિષાદ દૂર થઇ જાય છે … ( સ્વાનુભવે )

Hetal Amit Shah V nyc….thx for d tag

Alka Suchak Exactly… Mane to koi na sukh ma bhagidar thavanu n male to pan e sukhi thay tem i6u…

Vanraj P Zala Thanks big b for tag

Patel Bela yes i like my life.

Bansari Vora jivo aayu evu kshan mahi bhari kotik yugo……………..

Akhil Sutaria શરીરના ગળાની નીચેના ભાગની ભૂખ સંતોષવા માણસ બહુ દોડાદોડ કરતો હોય પણ .. દિમાગ અને દિલને હળવું રાખવાની આવડત કદાચ જીવનભરની રઝળપાટ પછી પણ કેળવાતી નથી …. એટલે મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારામાં લોકો ભગવાન સામે ભીખારીની જેમ માંગવા ઉભા રહી જાય … પણ પોતાની અંદરના તો સન્નાટા કે ખાલીપાને દૂર ના કરી શકે એ કેવુ ? એટલે જ મને લાગે છે કે બસ, જાતને પ્રેમથી ઊભરાવા દેવાની પ્રકૃતિની સાથે .. તાલ મીલાવીને. અને એજ જીવનનો હેતુ હોઇ શકે …

[ Ref : Facebook – http://www.facebook.com/piyushpatel25/posts/158609834199938#!/photo.php?fbid=214637865219278&set=a.176346662381732.59185.100000191975333&theater ]

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to એક ચર્ચા : ફક્ત જીવતા રહેવું પૂરતુ ં નથી. જીવનમાં કોઈ મોટું કામ અને હ ેતુ પણ હોવો જોઈએ.

  1. અતિસુંદર. ઘણો મોટો પ્રોગ્રામ છે. આપ તો આ રીતે ટેવાયા છો અનુભવી છો અને દરેક જગ્યાએ આપના કોન્ટેક્ટ હાજર રહી પ્રોત્સાહીત કરી ધ્યેયને ફલિત કરવા સૌ પોતાના અનુભવનું અમૃત સીંચી કામને હળવું કરે છે. હવે એ બધું જોવા આપ કેમેરા સાથ તૈયાર રહો અને દેશ પરદેશ જિજ્ઞાસુઓને સ્વપ્ન સાકાર કરી બતાવો. પરમ કૃપાળુ પરમાત્મા આપને તન, મન અને ધનની યોગ્ય જરૂરીયાત પુરી પાડો એ પ્રાર્થના.
    કાંતિલાલ પરમાર
    હીચીન

ટિપ્પણીઓ બંધ છે.