સંવાદ ..

“આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે.” — વિવેકાનંદ

Sanatkumar Dave dear Akhilji..Amitabhji ek gayan ma kahechene : ye jeena bhi kya jeena a bachhu…BHALE VYNGAMA PAAN SATYA…JSK….DAVEJI…

Akhil Sutaria બીજા માટે જીવવા અમને પ્રેરીત કરતું સ્વામીજીનું આ વાક્ય અમારા જીવનનો પ્રાણ છે.

Sanatkumar Dave dear Akhilji teto aapni vaato..pravrutio ane gnnan parthi j maloom pade che…jsk…..daveji….

Akhil Sutaria માણસ તરીકે જન્મ લીધો છે .. માનવ બનીને જીવવા પ્રયત્ન કરતા રહીએ છીએ.

Akhil Sutaria હવે માર્ગદર્શન ગુજરાત યાત્રાના બનાસકાંઠા તેમજ કચ્છ પ્રવાસની તૈયારીમાં લાગી ગયા છીએ.

Chhayani Patel વિવેકાનંદની જીવન પ્રત્યેની સમજ સમાજને વધુ સારી રીતે સમજાય એ સંદર્ભમા આ સેન્ટેન્સ છે..!

Akhil Sutaria ‎@ Himmatbhai – હા તમારી વાત તદ્દન સાચી છે. …. અમે પ્રયત્ન કરવો શરૂ કર્યો ત્યારે બહુ અઘરું લાગતું હતું … અને સામો .. કે વળતો વિચાર આવતો કે આ કેવી રી તે શક્ય બને … પણ, “બીજા’ને જ ‘સ્વયં’ માનીને જીવવાનું શરૂં કરતાં એ સહેલું લાગવા માંડયું … પછી તો હવે એ વાતની અનુભુતિ પણ થવા લાગી કે સ્વામીજીના માત્ર શબ્દો નહિ પણ તેમાં સમાયેલી લાગણીમાં પણ સર્વજીવના વિકાસ દ્વારા પ્રગતિ સાધવાની કેટલી પ્રબળ અને સ્પષ્ટ સમજ હતી.

Himmat Chhayani Patel વાહ…! અમારા મિત્રની સમજ ને વંદન

Akhil Sutaria અરે, મિત્ર, કેટલીક વાર તો ‘સાચી સમજ’ કેળવવાની સમજ આવતાં ય વર્ષો લાગી જાય છે. !!!! અને હું તો નાનો અમથો સીધો સાદો રોજે રોજ ન આવડતી કોઇક એક વાત શીખવાનો પ્રયત્ન કરતો ફેસબુક પરનો વિદ્યાર્થી છું. … મારી કાચી પાકી સમજને વંદન ન હોય.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.