From: chadravada mistry
To: Akhil Sutaria
Subject: Fw: ANJALI to your Father
અખિલભાઈ,
આ મારા હ્રદયના શબ્દો છે. સ્વીકારશો, એવી વિનંતી !
ચંદ્રવદન
Akhilbhai, In hurry I missed copying the LAST Line..and so this New Email>>>>
પિતાની યાદમાં અખિલ રમતો રહે !પિતાની છત્રછાયા નથી આજે હવે,અને,અખિલ તો વિચારોમાં પડે !….(ટેક)માત-પિતાના ઉપકારો ગણે,“ગણાય નહી”એવું અખિલ કહે,બસ,આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની…(૧)“માર્ગદર્શન”કાર્યમાં વલસાડથી દુર રહે,સાંભળી,”પિતાની વિદાય”નું અખિલ રૂદન કરે,બસ,આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૨)“માર્ગદર્શન”યજ્ઞ તો ચાલુ રહે,અને, યજ્ઞ-જ્યોતમાં પિતાને અખિલ નિહાળતો રહે,બસ, આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૩)ચંદ્ર તો, અખિલથી દુર રહે,છતાં,”આશ્વાસનો”ભર્યા શબ્દો અખિલને કહે,બસ,આજે પિતાનીયાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૪)કાવ્ય રચનાઃ તારીખ મે ૭, ૨૦૧૧ ચંદ્રવદન |
બસ,આજે પિતાનીયાદમાં અખિલ રમતો રહે !….
Akhilbhai,
Your Father departed this World….May his Soul rest in Peace & be with God.
After the News my Email to you & I now read it as a Post on your Blog.
After I talked to you I was thinking of posting that “Anjali” as a Post on Chandrapukar. I prepared it but….still thinking.
Then I got your Email with the Poem as a Post on your Blog. Thanks.
But I, as visit your Blog I pay respect to your Dad.
I had also posted that Kavya as a Post on Chandrapukar & one can read that Post by the LINK>>>>
http://chandrapukar.wordpress.com/2011/05/11/%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%af%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%96%e0%aa%bf%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b0/
OM SHANTI ! OM SHANTI !! OM SHANTI !!!
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Akhilbhai…May God guide you always !